Browsing: rajkot

જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા કોલેજ ચોક અને કોટેચા ચોકમાં રેસકોર્સ-૨ના ભૂમિપૂજન અને રેલનગર બ્રિજના લોકાર્પણના મુખ્યમંત્રીના ફોટાવાળા બેનરોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો આગામી બુધવારના રોજ…

રેસકોર્સ-૨નું પણ ભૂમિપૂજન કરાશે ૧૦ વર્ષી ચાલી રહેલા અને અનેક વિવાદોની એરણ પર ચઢેલા રેલનગર બ્રિજનું આખરે આગામી ૧૯મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે લોકાર્પણ…

ખેત ઉત્પાદન વધારવાનો, મગફળીના પાકમાં પડતી જીવાત હટાવવાનો અકસ્માતથી બચાવતો, પર્યાવરણ પ્રદુષણને નિયંત્રણ કરવાનો અને ઓટોમેટીક ફલર્ડ બેરિયર જેવા પ્રોજેકટો વિદ્યાર્થીઓએ રજુ કર્યા વીવીપી એન્જીનીયરીંગ કોલેજ…

ક્રિશ્ર્ના આહિર સખી દ્વારા ઈલેકટ્રોનીક માધ્યમોની મોહજાળથી બાળકોનો બચાવ વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં મુખ્ય વકતા તરીકે બાળરોગ તથા ત‚રાવસ્થા નિષ્ણાત ડો. નિમાબેન સીતાપરા…

મોચી સમાજ દ્વારા મહારકતદાન કેમ્પ અને ભજન સંઘ્યા સહિતના  આયોજનો રાજકોટ સંતશ્રી લાલાબાપાની ૭૬મી પુણ્યાતીથી નિમિત્તે સંત લાલાબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ દ્વારા તા. ૧૮ ને…

કમલેશ મિરાણીએ તમામ હોદેદારોને આવકારી અભિનંદન પાઠવ્યા શહેરમાં ૧ થી ૧૮ વોર્ડનાં યુવા ભાજપના હોદેદારોના નામ યુવા પ્રમુખ પ્રદિપ ડવ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. આ…

૨૩ મેથી અમલી થનાર સેનેટની ૪૬ માંથી ૪૩ બેઠકો બિનહરીફ સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની સેનેટની નોંધાયેલા સ્નાતકોની કાયદા વિઘાશાખાની એક બેઠક માટે ચુંટણી યોજાએલ હતી. જેમાં કુલ ૩૭૦…

ગજજર સ્પોર્ટ કલબ દ્વારા રાત્રી ટુર્નામેન્ટનું આયોજન રેસકોર્ષ ખાતે કરવામાં આવ્યું હતું. અઠવાડીયાથી ચાલતી આ ટુર્નામેન્ટમાં મુંઇબ અને અમદાાદ વચ્ચે ફાઇનલ મુકાબલો શનિવારે યોજાયો હતો. છેલ્લા…

ત્રિકોણબાગે આજથી દરરોજ થશે મહાઆરતી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામનો પ્રાગટય દીન એટલે અક્ષયતૃતીયા (અખાત્રીજ) તા. ૨૮-૪ ને શુક્રવારના રોજ છે. જે બ્રહ્મ તેજ…

ઉત્તરવહી ચકાસણી દરમિયાન ફરજ પર ગેરહાજર રહેલા ૨૦૦થીવધુ શિક્ષકોને શિક્ષણ બોર્ડની નોટિસ બોર્ડની પરીક્ષાની ધોરણ-૧૦ અને ૧૨ સાયન્સની ઉત્તરવહીઓની ચકાસણી કામગીરી પૂરી ઈ ગઈ છે પરંતુ…