Browsing: rajkot

મહિલાઓ, વિકલાંગો તેમજ અંધ લોકોને રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તેમજ બીઆરટીએસ ના સંયુક્ત ઉપક્રમે દર રવિવારે રાહત દરે મુસાફરી માટે એક આયોજન કરવામાં આવ્યું છે તેનો…

સીએમએ પૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સાથે મુલાકાત કરી વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્ર્નો વિષે રજુઆત કરી…

આરોગ્ય સમિતિના ચેરમેન મનિષભાઈ રાડીયાએ અધિકારીઓને સુચના આપી રાજકોટ શહેરમાં ખોરાકજન્ય તેમજ ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમ્યાન પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ…

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ લાયસન્સ ન ધરાવતા ફૂડ બિઝનેસ ઓપરેટરોને નોટિસ ફટકારતું કોર્પોરેશન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ની કલમ ૩૧ મુજબ લાયસન્સ ન…

ગરમીની સીઝન આવતા જ શહેરમાં આકરા તાપથી રાહત મેળવવા ઠેર-ઠેર ઉનાળુ ફળોનું વેચાણ શ‚ થઈ ચુકયું છે ત્યારે ખાસ કરીને તરબૂચનું વેચાણ વધુ પ્રમાણમાં જોવા મળી…

લોકોની બેદરકારીના પરિણામે ફેલાતો ટીબી જીવલેણ નીકળી શકે  આરોગ્ય પ્રત્યે રાખવામાં આવતી બેદરકારીના પરિણામે કયાં પ્રકારના ગંભીર પરિણામો આવી શકે તે ટીબીના રોગી પીડાતા વ્યક્તિી વધુ…

રાજકોટ એસ.ટી. ડિવીઝન દ્વારા આંતરરાજય બસ સર્વિસનો શુભારંભ: મુસાફરોને ડાયરેકટ રાજસ્થાન અને મહારાષ્ટ્ર જવા મળશે અદ્યતન સ્લીપર કોચ રાજકોટથી રાજસ્થાનના બાડમેર, નાથદ્વારા, જયપુર, ઉદેપુર, સુમેરપુર તેમજ…

રીલાયન્સ, એસ્સાર સહિતની નામાંકિત કંપનીઓના એચ આર રહ્યાં ઉપસ્તિ: કંપનીઓની હાલની રિકવાયરમેન્ટ વિશે વિર્દ્યાીઓને અપાઈ માહિતી સમય પરિવર્તનની સો સો દરેક ક્ષેત્રોમાં પણ ખૂબ જ મોટા…

પુત્રના જન્મની ખુશીમાં મિઠાઈ લેવા જતી વેળા સર્જાયેલા અકસ્માતથી માસુમના મોતથી અરેરાટી મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓમનગર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે રાત્રીના ૧૪ વ્હીલવાળા…

આજે શહીદ દિને ભગતસિંહ, સુખદેવ અને રાજગુ‚ને શ્રધ્ધાંજલી આપવા અને કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા ભાજપના રાજયસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારની પત્રકારો સો ખાસ વાતચીત આગામી ૬ઠ્ઠી…