Browsing: saurashtra news

આજે કારતક સુદ પાંચમને લાભ પાચમના શુભ દિને શહેરનાં આશ્રમ રોડ પર આવેલા અને માનવ સેવાની પ્રવૃત્તિઓથી ધમધમતા સદગુરૂ આશ્રમમાં પૂ. રણછોડદાસજી બાપુને ભવ્ય અન્નકૂટ ધરાયો…

ગઈકાલે સરદાર પટેલની જન્મજયંતી નિમિતે શહેરમાં રન ફોર યુનિટી રેલી યોજાઈ હતી જેમાં ૫૦૦૦થી વધુ નગરજનોએ એકતા માટે દોડ લગાવી હતી. અને એકતાના શપથ ગ્રહણ કર્યા…

આજે લાભપાચમના શુકનવંતા શુભમુહુર્તે સવારથી બજારો ખૂલી છે સૌ કોઈ દિવાળી વેકેશન માણ્યા બાદ પોત-પોતાના કામ ધંધે લાગ્યા છે. આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ પોતાનો વેપાર…

દેશના પ્રથમ ગૃહમંત્રી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪મી જન્મ જયંતી સૌરાષ્ટ્રમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગામે ગામ રન ફોર યુનિટી અને એકતાદોડ યોજાય…

હવન, સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમને સોનેરી સફળતા: કાર્યકર્તાઓએ સર્જી પરિશ્રમની પરાકાષ્ઠા સરદાર લેઉવા  પાટીદાર સમાજ ટંકારા દ્વારા ગુરૂવારના રોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

દેને કો ટુકડા ભલા, લેને કો હરિ કા નામ જનતા રાજાણી ટ્રાન્સપોર્ટના પટાંગણમાં ભવ્ય આયોજન: અન્નકૂટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે રઘુવંશી યુવા…

સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટમાં પ્રાર્થના મંદિરમાં ઘનશ્યામ મહાપ્રભુ અને હરિકૃષ્ણ મહારાજની સમક્ષ પાંચ હજારથી વધુ દીવડાઓ પ્રગટાવી સુંદર ડિઝાઈન બનાવી દીપમાલા ગોઠવવામાં આવેલ. પ.પૂ.સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીએ મહાનિરાજન…

૧૨ દિવસના રોકાણ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે તા.૨૯-૧૦-૨૦૧૯ના રોજ સાંજે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમન…

મંગળા આરતી, સદગુરુ ભગવાનનું પુજન-અભિષેક, રામચરિત માનસના અખંડ પાઠ, મહાભંડારો, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજનો: કાલે ભવ્ય અન્નકુટ દર્શન આશ્રમ રોડ પર આવેલ અને માનવ સેવાની…

બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ: સરદાર સાહેબ અમર રહોના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સરદાર વલ્લભભાઈ પટેલની…