Browsing: Seat

એનસીપીના ઉમેદવાર તરીકે રેશ્મા પટેલે પણ ગોંડલ વિધાનસભા બેઠક પરથી ઝંપલાવ્યું સૌરાષ્ટ્રની સૌથી હાઇપ્રોફાઇલ ગણાતી રાજકોટ જિલ્લાની ગોંડલ વિધાનસભા બેઠક પર ચાર-ચાર ઉમેદવારો વચ્ચે રોમાંચક ચૂંટણી…

ઉમેદવારોના નામ જાહેર થયાની ગણતરીની કલાકોમાં જ ભાજપના કદાવર નેતા નરેન્દ્રભાઇ સોલંકીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા ફોર્મ ઉપાડ્યું ભાજપ દ્વારા આજે ઉમેદવારોના નામની પ્રથમ યાદી…

સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક માટે સેન્સ લેવાઈ : હળવદમાં ચાલુ ધારાસભ્યે પણ માંગી ટિકિટ ધાંગધ્રા-હળવદ-64 વિધાનસભા સહિત સુરેન્દ્રનગર જિલ્લાની પાચેય બેઠકો માટે સુરેન્દ્રનગર ખાતે ભાજપ દ્વારા…

      સરકાર અને લોકો વડે સેતુરૂપ ભૂમિકા ભજવતું ભાજપ સંગઠન સંરચના અને આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષ્ાીને પ્રદેશ ભાજપ ધ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ  …

જિલ્લા શૈક્ષણીક સંઘ દ્વારા DEOને વિવિધ પડતર પ્રશ્ર્ને મૌખિક રજૂઆત કરાઈ કરણસિંંહજી હાઈસ્કૂલ રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક મળી હતી , જેમાં…

હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં થયેલા ઠરાવોને બહાલી અપાશે: વિધાનસભાની ચૂંંટણીની વ્યુહ રચના ઘડાશે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના અઘ્યક્ષ સ્થાને આગામી શુક્રવાર તથા શનિવારના રોજ…

ઔદ્યોગિક, વેપારીઓ, સામાજીક સંગઠન અને સ્થાનિક લોકોના ગૃહમંત્રી હંર્ષસંઘવીએ પ્રશ્ર્નો સાંભળ્યા: કાયદો-વ્યવસ્થા વધુ સુદ્દઢ બને માટે સરકાર પ્રતિબધ્ધ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ન્યાયિક…

16મીથી શરૂ થતા સદસ્યતા અભિયાન સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા: માર્ગદર્શન આપતા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ સત્તાધારી…

મોડી સાંજ સુધી બેઠકનો ધમધમાટ ચાલુ રહેશે: સંગઠનને વધુ મજબૂત બનાવવા પર મૂકાયો ભાર ગુજરાતમાં છેલ્લા ર7 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ આ વખતે વિધાનસભાની ચુંટણીને ખુબ…

ટીમ કેસરીયાને નીતીન ભારદ્વાજ, ડો. પ્રદિપ ડવ, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, સુરેન્દ્રસિંંહ વાળા સહિતના નેતાઓનું માર્ગદર્શન ભાર તીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ પ્રદેશકક્ષાએ યોજાયેલ કારોબારી બેઠક…