Abtak Media Google News
સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક માટે સેન્સ લેવાઈ : હળવદમાં ચાલુ ધારાસભ્યે પણ માંગી ટિકિટ

ધાંગધ્રા-હળવદ-64 વિધાનસભા સહિત સુરેન્દ્રનગર જિલ્લાની પાચેય બેઠકો માટે સુરેન્દ્રનગર ખાતે ભાજપ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની નિરીક્ષક કે.સી પટેલ, મયંક નાયક અને પુષ્પાબેન મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સેન્સ લેવાઈ હતી.જેમાં ધાંગધ્રા-હળવદ બેઠક પર 29 કાર્યકરોએ પોતાની નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે.

(૧)કલોતરા સાગરભાઈ સુરાભાઈ- સુરેન્દ્રનગર

(૨) મહેશભાઈ કનુભાઈ પટેલ-ધ્રાંગધ્રા

(૩) જશુમતીબેન લાલજીભાઈ ઠાકોર- હળવદ

(૪) લાલજીભાઈ ખોડાભાઈ ઠાકોર- હળવદ

(૫) વાસુદેવભાઈ વાલજીભાઈ સિણોજીયા – હળવદ

(૬) વલ્લભભાઈ સુંદરજીભાઈ પટેલ- હળવદ

(૭) ચંદુલાલ છગનભાઈ સિહોરા- હળવદ

(૮) રણછોડભાઈ લાલજીભાઈ પટેલ- હળવદ

(૯) ઘનશ્યામભાઈ રાઘવજીભાઈ દેથરીયા – હળવદ

(૧૦) નંદલાલભાઈ શંકરભાઈ પટેલ- ધાંગધ્રા

(૧૧) રજનીભાઈ શંકરભાઈ સંઘાણી – હળવદ

(૧૨) રણછોડભાઈ લાલજીભાઈ દલવાડી-હળવદ

(૧૩) પ્રકાશભાઈ વજુભાઈ કારડીયા – સુરેન્દ્રનગર

(૧૪) કાંતિલાલ દીપાભાઇ પટેલ – ધાંગધ્રા

(૧૫) કાજલબેન પ્રદ્યુમનભાઈ પટેલ – હળવદ

(૧૬) ધીરુભાઈ જેસીંગભાઇ હારેજા – ધાંગધ્રા

(૧૭) જશુબેન શાંતિલાલભાઈ પટેલ – હળવદ

(૧૮) કાનજીભાઈ મનજીભાઈ પટેલ- ધાંગધ્રા

(૧૯) પરસોતમભાઈ ઉકાભાઇ સાબરીયા- મોરબી

(૨૦) જેરામભાઈ ધનજીભાઈ સોનગરા -હળવદ

(૨૧) શામજીભાઈ નાગરભાઈ ધાંગધ્રા

(૨૨) છત્રસિંહ શંકરભાઈ ગુંજારીયા ઠાકોર -ધાંગધ્રા

(૨૩) ઘનશ્યામભાઈ દેશરામભાઈ પટેલ -ધાંગધ્રા

(૨૪) પ્રકાશભાઈ પરસોતમભાઈ વરમોરા- ધ્રાંગધ્રા

(૨૫) વાઘજીભાઇ કરશનભાઈ પટેલ- ધ્રાંગધ્રા

(૨૬) વજુભાઈ બહાદુર ભાઈ ખાભડીયા- હળવદ

(૨૭) દિલીપભાઈ મફતલાલ પટેલ- પાટડી

(૨૮) દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપરા-ધ્રાંગધ્રા

(૨૯) યશવંતસિંહ ગુલાબસિંહ ઝાલા- હળવદ

(૩૦) આ.કે જાડેજા -ધાંગધ્રા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.