Browsing: Truck

રાજકોટના જુના મોરબી રોડ  રાજનગર સોસાયટીમા રહેતાઅને મુળ તામિલનાડુના કટ્ટરરોડ કેરીયરના નામથી ટ્રાન્સપોર્ટમાં વ્યવસાયકરતા કનગાસબાપતિ સુંદરમ ગાઉન્ડરે કુવાડવા રોડ પોલીસ   મથકમાંફરિયાદ નોંધાવ્યા મુજબ તામિલનાડુ  રહેતા અને…

ટ્રક અને 41700 કિલો સળીયા મળી રૂ. 32.95 લાખનો મુદામાલ કબ્જે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ધનાળા ગામની સીમમાં ચાલતુ ટ્રકમાંથી લોખંડના સળીયા કાઢવાનું કૌભાંડ પકડી…

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયએ દરખાસ્ત પર મારી મહોર :  વર્ષ 2025થી થશે અમલવારી વર્ષ 2025થી તમામ ટ્રક કેબિન ફરજિયાતપણે એર-કન્ડિશન્ડ હોવી જોઈએ જે ડ્રાઇવરોને ખૂબ…

સૌરાષ્ટ્રમાં સ્ટેટ  મોનિટરીંગ સેલની ખનિજ માફિયા અને બુટલેગરો પર ધોસ પડધરીના ઉકરડા ગામ પાસેથી 1740 બોટલ વિદેશી દારુ સાથે બે શખ્સ પકડાયા: બોલેરો કબ્જે જૂનાગઢના નામચીન…

રુા.24 લાખની કિંમતનો 30 ટન કોલસો અન્ય ટ્રકમાં ખાલી કરી ટ્રક રેઢો મુકી ભાગી ગયા: પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી પગેરુ દબાવ્યું જામનગર-ખંભાળીયા હાઇવે પર આવેલા સરમત…

જામનગર તાલુકાના શેખપાટ ગામના પાટીયા નજીક કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતાં કાર આગળથી ભુકકો બોલી ગઈ હતી અને કારમાં સવાર ઉદ્યોગપતિ વિપુલ હરિયા નામના યુવાનનું…

અદાણી એન્ટરપ્રાઈઝ એશિયાની જ નહી વિશ્વમાં પ્રથમ કંપની બનશે જે ખાણકામ માટે હાઇડ્રોજન ટ્રકનો ઉપયોગ કરશે અદાણી એન્ટરપ્રાઇઝ લિ. એ  અશોક લેલેન્ડ, ભારત અને કેનેડાના બેલાર્ડ…

ફાટક નજીક ટ્રેન  આશરે 10 મિનિટ ઉભી રહી ગોંડલ શહેર ના ગુંદાળા રોડ પર આવેલ રેલ્વે  ફાટક સાથે  પુરપાટ ઝડપે ધસી આવેલુ આઇસર ધડાકાભેર અથડાતા ફાટક…

ડીટેઈન કરેલો ટ્રક ચાલક અને માલિક દાદાગીરીથી છોડાવી ભાગી જતાં આજીડેમ પોલીસમાં નોંધાતો ગુનો રાજકોટમાં આજીડેમ ચોકડી નજીક ગઈકાલ રાત્રીના સમયે આરટીઓ મદદનીશ ઇન્સ્પેકટર દ્વારા એક…

બાઈકમાં  આવેલા બે શખ્સો મોબાઈલ અને ઘડીયાર સહિતનો કિંમતી માલ સામાન ચોરી ગયા લીંબડી – રાજકોટ – અમદાવાદ હાઈવે પર ચાલુ વાહને ચોરી તથા લૂંટના બનાવ…