Browsing: VIJAY RUPANI

૧ માર્ચે મુખ્યમંત્રી રાજકોટમાં: કલેકટર કચેરીને હજુ સત્તાવાર કાર્યક્રમ મળ્યો નથી પૂ. તપાગચ્છાધિપતી પ્રેમસુરીશ્ર્વરજી મ.સા.ના ૯૯માં જન્મોત્સવ નિમિતે શહેરના વિવિધ સંઘોમાં ૨૮મી સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર…

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને ગુજરાત ખૂબ ગમ્યું તેમણે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી સાથે પણ ઔપચારિક મુલાકાત કરી હતી. આ સિવાય તેઓ સપરિવાર ગાંધી આશ્રમ ગયા હતા તેમજ…

મહાપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, શહેર પોલીસ, માર્ગ અને મકાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા રાજકોટ શહેરી સત્તામંડળના સંયુકત ઉપક્રમે ‚ા. ૨૮૬ કરોડના ખર્ચે જુદા જુદા વિકાસ કામોનાં ખાતમૂહૂર્ત…

કોર્પોરેશન, કલેકટર, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રૂડાના પ્રોજેકટનું કરાશે લોકાર્પણ-ખાતમુહૂર્ત: તૈયારીનો ધમધમાટ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી શનિવારના રોજ રાજકોટની મહાનગરપાલિકા,…

સંતો સમુદાયનાં સહયોગથી અને સરકારના નિર્ણયથી યાત્રા પ્રવાસના અનોખા ધામ તરીકે જૂનાગઢનો સવાર્ંગી વિકાસ થશે ગરવા ગિરનારની તળેટીમાં દર વર્ષે ભરાતા જગ-વિખ્યાત ભવનાથના મેળાને લઘુ કુંભમેળાનો…

આગામી તા.૧૭-૧૮ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના મહેમાન બનશે અને રીડ કલબ ખાતે નવનિર્મિત જિલ્લા સેવાસદન-૩નું લોકાર્પણ કરવાની સો સો રૂડા આવાસ યોજનાના ડ્રો, ખાતમુહૂર્ત સહિતના…

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે અકોટાના ધારાસભ્‍ય શ્રીમતી  સીમાબેન મોહિલેના જનહિત કાર્યાલયને સૂર્યકિરણ કોમ્‍પલેક્ષ અકોટા ખાતે ખૂલ્‍લું મુકયું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે એકાત્‍મ માનવતાવાદના પ્રણેતા…

નર્મદા ક્ધટ્રોલ ઓથોરીટીની બેઠકમાં ૧૧૦.૬૭ મીટરી નીચેનું પાણી આપવા સહમતી ગુજરાતનું જળસંકટ ટળ્યું જળ સંકટ ખાળવા ગુજરાતને ૧૦ લાખ એકર ફૂટ પાણી મળશે ૧૦ હજાર ગામડાઓ…

સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય ભવનના લાર્ભો ચાલતી રામકાનું શ્રવણ કરતા મુખ્યમંત્રી રૂપાણી સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય ભવનના લાર્ભો જાણીતા રામાયણી મોરારિબાપુના વ્યાસાસને ચાલી રહેલી રામકાના શ્રવણનો…

મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી લોકસેવાની સરાહના કરી, નવજાત દીકરીને ચાંદીનો સિક્કો આપી વધાવતા મુખ્યમંત્રીશ્રી   સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં લોકઆરોગ્યની ખેવના કરતી સંસ્થા લલ્લુભાઇ શેઠ…