Abtak Media Google News

Justin Ahmedabad6કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને ગુજરાત ખૂબ ગમ્યું તેમણે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી સાથે પણ ઔપચારિક મુલાકાત કરી હતી. આ સિવાય તેઓ સપરિવાર ગાંધી આશ્રમ ગયા હતા તેમજ આઇ.આઇ.એમ.માં છાત્રોને સંબોધન કર્યુ હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.