Browsing: yoga

યોગના આઠ અંગોમાં પ્રાણાયામનું સ્થાન ચોથું છે. પ્રાણાયામને આયુર્વેદમાં મન, મસ્તિષ્ક અને શરીરની ઓષધિ માનવામાં આવે છે. પ્રાણાયામથી અનેક રોગોને માત આપી શકાય છે.  ત્યારે આજે અમે…

જો તમારી નિર્ણયશક્તિ નબળી હોય અથવા તમને પોતાનામાં આત્મવિશ્વાસનો અભાવ લાગતો હોય તો આ ખાસ ટિપ્સ તમને જરુરથી મદદરુપ થશે. મનોબળ તેમજ આત્મવિશ્ર્વાસને વધારવા માટે તમને…

માનસિક તાણ ઘટાડવાના વિવિધ ઉપાયોની અસરકારકતા ચર્ચાતી રહે છે. તાજેતરમાં સંશોધકોએ અભ્યાસ બાદ એવું તારણ મેળવ્યું છે કે, માનસિક તાણથી રાહત મેળવવામાં યોગાસનો અને બગીચાની કામગીરીઓ…

– યોગ એટલે કે વ્યક્તિગત ચેતનાનુ સાર્વભૌમિક ચેતના સાથેનુ મિલન. તેમજ યોગ શબ્દએ મૂળ સંસ્કૃતના ‘યુજ’ શબ્દ પર આવેલું છે. – યોગએ ભારતીય જ્ઞાનની પાંચ હજાર…

યોગ એક પ્રાચીન ભારતીય જીવનની પધ્ધતિ છે જેમાં શરીર, મન અને આત્મા ત્રણેય એક સાથે (યોગમાં) લાવવાનું કામ કરે છે. યોગએ શરીર,મન અને મસ્તિકને સંપૂર્ણપણે સ્વસ્થ…

પ્રાણાયામ કરવાથી શરીરમાં રહેલા અનેક રોગોને દૂર કરવા ઉપયોગી બને છે. યોગ ગુરુ સુરક્ષિત ગોસ્વામીના કહેવા મુજબ ચંદ્રભેદી પ્રાણાયામ કરવાથી પિત્તના રોગમાં આરામ મળે છે. તેમજ…

આજે વિશ્વ યોગ દિવસ છે અને સમગ્ર વિશ્વ આજે આ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાજકોટની ધોરણ 8માં અભ્યાસ કરતી બાળા માથા પર પગ મૂકી…

આધુનિક યુગમાં માનસિક તણાવ એક પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. એલોપથી મેડિકલ વિજ્ઞાન ‘એન્ટિડિપ્રેશન’ અથવા ‘મુડએલિવેટર્સ’ ગોળીઓ આપીને તણાવ દૂર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની અનેક…

માસિક ચક્ર દરમિયાન થીના શરીરમાં હોર્મોનલ પરિવર્તનો આવે છે. તેમાંયે જ્યારે માસિક આવવાનું શરૂ ાય ત્યારે ચીડિયાપણું, વગર કારણે રડવું આવવું, અકળાઈ જવું જેવી બાબતો બને…

યોગ દરેક રોગની દવા છે.ડોક્ટરો પણ  એવું માને છે કે યોગ દ્વારા બધી બીમાંરીઓને નિયંત્રણમાં રાખી શકાય છે.બદલાયેલી જીવન શૈલી ની સાથો સાથ લોકોના ખીરાકમાં પણ…