Abtak Media Google News

                            સાબરકાંઠામાં રક્ષાબંધન પર્વના દિવસે અકસ્માત સર્જાયો 

Whatsapp Image 2023 08 31 At 08.49.46

ખેરોજ અને ખેડબ્રહ્મા હાઈવે રોડ પર મીઠી બિલી તરફથી પેસેન્જર ભરીને આવતા પીક અપ ડાલામાં આશરે ૪૦ થી વધુ લોકો સવાર હતા . ડાલામાં સવાર લોકોમાંથી આશરે ૩૦ થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી.

2 2

ઘાયલોને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા . કેટલાક ઘાયલોને વધુ સારવાર અર્થે ઈડર તેમજ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયાની માહિતી મળી છે.અકસ્માત સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે.સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી હતી.

 

સંજય દિક્ષિત 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.