Abtak Media Google News

The Accidental Prime Minister નું ટ્રેલર રીલીઝ થયા પછી આ ફિલ્મ પર વિવાદ વધતો જાય છે.જાણ કારનું માનવું છે કે  રાજનૈતીક ખેચતાણનો ફાયદો આ ફિલ્મને થવાનો છે.ફિલ્મના પ્રમોસન માટે The Accidental Prime Minister ની ટીમને વિવિધ સ્ટેજ પર કામ કરી છે.ફિલ્મ ના રીલીઝ પહેલા એવી કેટલીક વાતો બહાર આવી છે જેને જાણવા માટે દર્શકોમાં ઉત્સુકતા   જોવા મળી રહી છે.

આ કડીમાં એક પ્રશ્ન એ પણ છે કે અનૂપમ ખેર  ને મનમોહન સિંહ નો લુક મેં પોતાને ઢોળ્યા કેવી રીતે. હાથ જોડનાર અભિવાદન કરવાની સ્ટાઇલથી લઇને અવાજ સુધીમાં અનુપમ ની મહેનતમાં મોટો ભાગે સફળ થાયા છે. કેવી રીતે અપૂમ ખેર  સાદીગી ભરેલા મનમોહન સિંહ માં બદલાઈ ગયો

આ પ્રશ્નનો જવાબ આપતો અનુપમ ખેર નો  એક  વિડિઓમાં જોવા મળશે. અનુપમ ખેર આ લુક માં આવવા માટે બે કલાક લાંબો સમય લાગે છે. તેના વિડિયો પોતે અનુપમ ખેર ને ઇન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો છે. પહેલા તેમના દાઢીને રંગાતું હતું, પછી તેમની ત્વચા માટે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ  ની ત્વચામાં ઢંકાયેલી હતી. તેના પછી અનૂપનું માથું પગડી બંધાતી હતી. તમે પણ જુઓ આ વિડિઓ..

https://www.instagram.com/p/BsUf6daBvFQ/?utm_source=ig_web_copy_link

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.