Abtak Media Google News

એલ.સી.બી I/Cપી.આઈ  જે.એમ.ચાવડા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપી ને પકડવા સુચનાથી  પો.સ.ઈ.  એમ.આર. ગોડલીયા  ,-એચ.સી.અનીલભાઈ ગુજરાતી , પી.સી.જયુભા વાઘેલા , બાલકૃષ્ન ત્રીવેદી , દિવ્યેશભાઈ સુવા એમ બઘા જેતપુર શહેર વિસ્તાર માં પેટ્રોલીગ માં હતા . તે દરમ્યાન મળેલ હકિકત આઘારે જેતપુર સીટી મ ગુરન ૨૦/૨૦૧૫ IPCકલમ ૩૨૬ ,૧૪૩ , ૧૪૭ વિ. ગુન્હા ના કામે નાસતો ફરતો આરોપી પરબત  પ્રવીણ જોરુભાઈ વડદોરીયા દે.પુ રહે.જેતપુર વાળો ને કલમ ૪૧(૧)આઈ મુજબ અટક કરી જેતપુર સીટી પો.સ્ટે આગળ ની કાર્યવાહી કરવા સોપી આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.