Abtak Media Google News

રહેલ આ તસ્વીરની ટ્રેન રાજકોટ ડિવિઝનના હાપાથી દિલ્હી માટે ઓકિસજનનો જથ્થો લઈ જઈ રહી હતી ગાડી બુલા રહી હે… સીટી બજા રહી હે… “પ્રાણવાયુ” પહોચાડતી ટ્રેનોએ દર્દીઓમાં “પ્રાણ” પૂર્યા

ગાડી બુલા રહી હે… સીટી બજા રહી હે… હાલ કોરોના મહામારીના સમયમાં મદદ માટે રેલવે તંત્ર પણ જુટાય ગયું છે. ‘પ્રાણવાયુ’નો પુરવઠો પહોચાડી દર્દીઓનાં ‘પ્રાણ’ ટ્રેનો પુરી રહી હોય તેમ ઉપરની ડ્રોન તસ્વીર બતાવી રહી છે. કે ગમે તેવો કપરો સમય કેમ ન હોય… પણ સતત દોડતું રહેવું જોઈએ. ચલના જીંદગી હે, રૂકના મના હે… એમ આ ટ્રેન પર રહેલા ‘પ્રાણવાયુ’ના ટેન્કરો સંદેશો આપી રહ્યા હોય તેમ ટ્રેન મારફત ‘પ્રાણવાયું’ની જરૂરીયાત વાળા દર્દીઓ સુધી પહોચી રહ્યા છે. તસ્વીરમાં નજરે પડી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.