Abtak Media Google News

દામનગર ના યુવાનો દ્વારા સ્મશાન માં શ્રમયજ્ઞ શનિવાર  ના સવાર થી શહેર ના દરેક સમાજ ના યુવાનો દ્વારા શ્રમદાન રત્નકલાકારો વેપારી ઓ ઉદ્યોગપતિ ખેડૂત કર્મચારી ઓ સહિત ગરીબ થી લઈ તવંગર સર્વકોઈ એ હોંશ ભેર દામનગર શહેર ના સ્મશાન સંકુલ માં શ્રમદાન કર્યું હતું અદમ્ય ઉત્સાહ સાથે દામનગર શહેર ના બ્રહ્મસમાજ જેન મહાજન વણિક સમાજ પટેલ સમાજ ઠાકોર સમાજ માલધારી સમાજ ક્ષત્રિય સમાજ દલિત સમાજ સહિત વિવિધ સમાજ ના સ્વૈચ્છિક સંગઠનો યુવક મંડળો આ શ્રમયજ્ઞ માં જોડાયા હતા દામનગર શહેરના પરમધામ સંકુલ અવાર નવાર સફાઇ સુંદરતા વૃક્ષારોપણ સહિત ના કાર્યક્રમો સામુહિક રીતે કરી ઉમદાઉદરણ રૂપ કામ કરાય છે નગરપાલિકા તરફ થી વિના મૂલ્યે યાંત્રિક સાધનો ની સગવડો અને શ્રમદાની યુવાનો સંકલન દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.