Abtak Media Google News

સલમાન ખાનની ફિલ્મ “ભારત” આ વર્ષ ઈદના દિવસ પર રીલીઝ થવાની છે અને તેનું ટીઝર આજ રોજ એટલે કે ૨૫ જાન્યુઆરીના રોજ રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના કૈફ તેમજ દિશા પાટની અને સુનિલ ગ્રોવર પણ જોવા મળશે.

Advertisement

ટીઝરમાં સલમાન ખાનની અવાજ સાથે ભારત ફિલ્મનો ડાઈલૉગ રીલીઝ કરાયો ઘણી વાર લોકો મને પૂછે છે કે મારી અટક શું છે,મારી જાતી શું છે,ઘર્મ શું છે? આ દેશના નામ પર થી મારા પિતાજીએ મારૂ નામ ભારત રાખ્યુંહવે આ મોટા નામમાં જતી , ધર્મ લગાવી ના તો મારૂ ના તો દેશનું માન ઓછું કરી શકું.

આ ટીઝર સાથે જ સલમાનની અનોખી એન્ટ્રી પણ દેખાડી છે આગની વચ્ચે સલમાન બાઇક પર પોતાની શાનદાર એન્ટ્રી કરી પોતાના ફેન્સના દિલતો પાકું જીતી જ લેશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.