Abtak Media Google News

વી.વી.પી ઇજનેરી કોલેજના ઇ.સી. વિભાગ દ્વારા પાંચ દિવસની ઇમેજ પ્રોસેસીંગ એન્ડ મેડિકલ એપ્લીકેશન વિષયે ઓનલાઇન ટ્રેનિંગ યોજાઇ

આપણે સૌ પિ૨ચીત છીએ કે, કોરોનાની મહામારીએ વિશ્ર્વભ૨માં તબાહી મચાવેલ છે આવા કપરા સમયમાં મેડીકલ સાયન્સમાં ખૂબજ સંશોધનો ઈ ૨હ્યા છે. આવા અભિયાનમાં મદદરૂપ થવા માટે વી.વી.પી. એન્જીનીયરીગ કોલેજનાં ઈલેકટ્રોનીક્સ એન્ડ કોમ્યુનીકેશન વિભાગ દ્વારા ઈમેજ પ્રોસેસીંગ એન્ડ મેડીકલ એપ્લીકેશન વિષ્ાય પ૨ એક ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન યેલ જે ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા  સ્પોન્સર્ડ ક૨વામાં આવેલ જેમાં ઈન્ટીટયુટ ઓફ ઈલેકટ્રોનીક્સ એન્ડ કોમ્યુનીકેશન એન્જીનીયર્સ (આઈ.ઈ.ટી.ઈ.)વી.વી.પી. ચેપ્ટ૨નો સહયોગ મળેલ છે.

Advertisement

ઈલેકટ્રોનીક્સ એન્ડ કોમ્યુનીકેશન બ્રાંચમાં ઈમેજ પ્રોસેસીંગનું ખૂબજ મોટુ મહત્વ છે. આવનારા યુગમાં આઈ.ઓ.ટી. ઈમેજ અને સ્પીચ પ્રોસેસીંગ એમ્બેડેડ સિસ્ટમ અને મશીન લર્નીંગ સો ઈમેજ પ્રોસેસનો ૨હેશે. ટેકનીકલમાં પ્રોગ્રામમાં કોમ્પ્યુટેશનલ બે્રઈન, ઈમેજીંગ એન્ડ મશીન લર્નીંગ ારા અલઝાઈમ૨ ડીસીઝ વહેલું ડીટેકશન કરી શકાય. અલગ-અલગ જાતના ડીસીઝ તા હોય છે જે શરી૨ના વિવિધ અંગો આંત૨ડામાં તા વિવિધ રોગોના જેના ડાયગ્નોસ્ટીક માટે વાય૨લેસ એન્ડોસ્કોપી ટેકનોલોજી તેમજ હાર્ટ ડીસીઝ માટે એન્જો પ્લાસ્ટીક સર્જરી માટે આ પ્રકા૨ની ટેકનોલોજી ખૂબજ ઉપયોગી યેલ છે. સાઉદી અરેબીયાી ડો. હિરેન મેવાડા (પાયોન પ્રોગ્રામીંગ)દ્વારા  રેટીના ડીટેકશન એન્ડ કેન્સ૨ ડીટેકશન કેમ કરી શકાય તે સમજાવેલ છે. તદ્દઉપરાંત બે્રઈન ઈમેજ પ્રોસેસીંગ, ડાઈમેન્ફાન ઈમેજ ડીનોઈઝીંગ જેવા મેડીકલ સાયન્સના વિષ્ાયમાં એન્જીનીયરીગનું મહત્વ સમજાવેલ.

આ સેમીના૨માં ડો. હિરેન મેવાડા-પ્રીન્સ મોહમદ બીન ફહાદ યુનીવર્સિટી, સાઉદ અરેબીયા, ડો. દિપક મહેતા-ક૨મસદ મેડીકલ કોલેજના રેડીયો ડાઈગ્નોસીસ એન્ડ ઈમેજીંગના વડા, ડો. કે. પી. મીયાપુ૨મ-આઈ.આઈ.ટી. ગાંધીનગ૨ના સાયન્સ વિભાગના વડા, ડો. આનંદ દ૨જી-એસ. વી. એન. આઈ. ટી. સુ૨તના ઈલેકટ્રોનિક્સ વિભાગના વડા, ડો. રાહુલ ખે૨-જીસેટ વલ્લભવિદ્યાનગ૨, ડો. કેયુ૨ બ્રહ્મભટ્ટ-બી.વી.એમ઼ કોલેજના ઈન્ફોર્મેશન ટેકનોલોજીના વડા, ડો. તપન ગાંધી-આઈ.આઈ.ટી. દિલ્હીના ઈલેકટ્રીકલ વિભાગના પ્રોફેસ૨ તેમજ ડો. આશીષ્ા ફોફલીયા -આઈ.આઈ.આઈ.ટી. વડોદરા, ડો. સુનીલ ક૨ના-પ્રમુખ સ્વામી મેડીકલ કોલેજ ક૨મસદ અને ડો. ચંદ્રેશ વિઠલાણી -ગર્વમેન્ટ કોલેજ, રાજકોટ નિષ્ણાંતોએ જુદા-જુદા વિષયો ઉપ૨ ટેનીંગ આપેલ હતી.

આ ટ્રેનીંગ પ્રોગ્રામમાં ગુજરાત અને ગુજરાત બહા૨ની ખ્યાતનામ કોલેજોમાંથી ફેકલ્ટીઓ તેમજ વિર્દ્યાીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશક૨ના સીધા માર્ગદર્શન હેઠળ ઈ.સી. વિભાગના વડા ડો. ચાર્મીબેન પટેલના કોર્ડીનેશન અંતર્ગત ડો. વિશાલ નિમાવત, પ્રો. જીજ્ઞેશ અજમેરા તા પ્રો. શેરોન ક્રિસ્ટીએ ઓર્ગેનાઈઝ૨ તરીકે કામગીરી કરેલ અને સમગ્ર ઈ.સી. વિભાગે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.

આ કાર્યક્રમની સફળતા માટે ગુજકોસ્ટના ડાયરેકટ૨ ડો. નરોતમ શાહ, આઈ.ઈ.ટી.ઈ. દિલ્હીના વડા જે. ડબલ્યુ. બકાલ, સંસના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા તા  હર્ષલભાઈ મણીઆરે અભિનંદન પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.