Abtak Media Google News

31 જાન્યુ.થી સોમથી શનિ રાત્રે 10.30 કલાકે થશે ટેલીકાસ્ટ

ટી.વી. ની દુનિયામાં તમે પહેલીવાર પગ રાખ્યો છે. નવા માઘ્યમ પર કામ કરવા માટે કેવું લાગે છે. એના માટે તમે કેટલા ઉત્સાહી છ? 

તેના જવાબમાં અમિત ટંડને જણાવ્યું હતું કે ટી.વી. પર મેં પહેલી વાર કામ કર્યુ અને હું તમને ઉત્સાહના શબ્દોમાં કહી નથી શકતો. મને લાગી રહ્યું છે કે ટી.વી. સૌથી ઉંચુ માઘ્યમ છે. અને ને મને દર્શકોને અલગ સમુહ સુધી પહોચાળ્યું છે. જે મે પહેલા કોઇ દિવસ જોયું નથી. ગુડનાઇટ ઇન્ડિયા સાથે મે મુખ્ય રૂપથી દર્શકોને વાત કરી રહ્યો છું. જે ઘરે બેસીને શો નિહાળીએ છીએ એટલે હું આ પુરી પ્રોસેસ શીખવા માટે બહુ જ અને ઉત્સાહી છું. હું લાઇવ ઓડિયન્સ સાથે વાત નહી કરુ પરંતુ કેમેરાથી લોકો સુધી પહોચી શકું અને આપણા ઘર પર  આરામથી બેસીને મને જુએ છે.

અત્યાર સુધી આશિકોથી તમને કેટલા રિસ્પોન્સ અને કમેન્ટસ મળ્યા છે. જે તમારા દિલને સ્પર્શીચ ગયું હોય?

મને મારા ચાહકોથી હંમેશા પ્યાર અને પ્રસંશા મળી છે. એના માટે હું બહુ જ આભારી છું. અને એમાં મને દરેક જતા દિવસોની સાથે બહેતર કરવાની પ્રેરણા મળી છે. મને લાગે છે કે ખાસ મહામારીના સમયમાં પ્રતિક્રિયામાં શાનદાર છે. થોડા એવા પણ લોકો છે જેઓને મને લખીને એ બતાવ્યું છે જે એક વસ્તુ ખુશી રાખે છે. અને અલગ અલગ પ્લેટ ફોર્મ પર મારો વિડીયો દેખજો મને એક વાકય યાદ છે જે એક કપલ શો માટે આવ્યો અને અનેક બતાવ્યા કે જયારે અમારી લડાઇ થતી હતી ત્યારે મેં હંમેશા બેસી જતો અને આપના એક વિડીયો દેખે છે અને સાથે મળીને ખુબ હસીને છીએ.

તમને તમારા કટેંટ માટે કયાંથી પ્રેરણા મળે છે?

મને મારી આજુબાજુના લોકોને ઘ્યાનથી દેખવા માટે મારી રોજમરીની જીંદગીથી આપણા સ્કવેચ ને માટે પ્રેરણા મળી હતી અને અને કટેંટ ત્યારે મળે છે. જયારે મેં યાત્રા કરું છું. મેં મારા શોમાં આવેલા લોકોને દેખું છું અને આપણા સ્કવેચની સાથે એની જીંદગીનો સમાવેશ કરવાની કોશિષ કરું છું. વધારે સારા કટેટ મને મારા બાળકો, પત્ની અને વડીલો પાસે પણ મળે છે.

લાઇવ પરર્ફોમ કરવા અને આ ફોર્મેટ વાળા શોની રેકોડીંગ કરવાથી શું શું ફાયદા અને નુકશાન ?

જયારે તમે લાઇવ પરફોમન્સ કરે તો સૌથી મોટી ચુનૌતી હોય તો તમને ઓડિયન્સના રીવ્યુ પાછા કેવા વાસ્તવિક સમયમાં રીએશકન દેખવા માટે પરમોફન્સની ચુનૌતી આપને કયારે નહી સમજાયું

સોની સબ પરિવાર અને ગુડ નાઇટ ઇન્ડિયા સાથે જોડાઇને ખુબ સારુ લાગી રહ્યું છે. અને તેનો અનુભવ પણ ખુબ જ સરસ રહ્યો છે. 31 જાન્યુઆરી શરુ થઇ રહેલી ગુડનાઇટ ઇન્ડિયા સોમથી શનિવારે રાત્રે 10.30 કલાકે સોની સબ પર ટેલીકાસ્ટ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.