Abtak Media Google News

લદ્દાખ ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યનો પ્રદેશ છે જે હાલમાં કારાકોરમ રેન્જમાં સિયાચીન ગ્લેશિયરથી દક્ષિણમાં મુખ્ય ગ્રેટ હિમાલય સુધી વિસ્તરેલો છે, જે ઇન્ડો-આર્યન અને તિબેટીયન વંશના લોકો વસે છે.Losar Tibetan New Year Festival 4લદ્દાખમાં લોસર ફેસ્ટીવલ અહિયાનો મુખ્ય ફેસ્ટીવલ માનો એક ફેસ્ટિવલ છે.જેને ડિસેમ્બર માહિનામાં મનાવવામાં આવે છે.આ ફેસ્ટિવલની શરૂઆત 8 ડિસેમ્બરથી થાય છે. લદ્દાખ સિવાય ટીબ્બત,નેપાલઅને ભુટાન મા પણ ધૂમધામથી મનાવવામાં આવે છે.3 6આ ત્યહોવાર દ્રારા બૌધ્ધ લોકો એક નવા વર્ષની ઉજવળી કરે છે.જેમાં સ્થાનિક લોકો સિવાય દેશ વિદેશ થી લોકો ભાગ લેવા આવે છે. આ ફેસ્ટિવલમાં બૌધ્ધલોકો લોકો ધાર્મિક સ્થળકે ગોમ્પામાં જઈને પોતાના દેવી દેવતાને ધાર્મિક  વસ્તુ આર્પણ કરીને તેઓ ખુશ થાય છે.આસિવાય તે લોકો અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ,પારંપરિક પ્રદર્શન અને રીતિ રિવાજને પ્રદર્શન કરે છે.2 6આ ફેસ્ટિવલ 10 દિવસ લાગી મનાવવામાં આવે છે.આ ફેસ્ટિવલની શરૂઆત મંદિરો અને ઘરોમાં રોશની લગાવીને કરવામાં આવે છે.જૂના રીતિ રિવાજો અનુસાર પરિવાર જનોની કબ્ર પર જઈને તેઓની આત્મા ની શાંતી માટે પ્રાથના કરે છે. આ ફેસ્ટિવલ ના ત્રિજા દિવસે ચાંદની રાહજોવાય છે.આ ફેસ્ટિવલમાં નૃત્ય સંગીત અને સંગીત પ્રેમી પણ  પોતાની તરફ આકર્ષે છે.1 11ભારતમાં લોસર ફેસ્ટિવલ અલગ–અલગ જગ્યાએ રહેતા લોકો જેવાકે યોલ્મો,શેરપા,તમાંગ ,ગુરુંગ,અને ભૂટીયા સમુદાય ના લોકો દ્રારા મનાવવામાં આવે છે.

આ ફેસ્ટિવલમાં ત્રણ રીતે પોહચી શકાય છે.

હવાય માર્ગ

લદ્દાખ પોહચવા માટે સૌથી નજીક કુશોક બાકુલા રિંપોચી એરપોર્ટ સૌથી નજીક થાય છે. એરપોર્ટની બહાર કેબ દ્રારા લદ્દાખ શહેર પોહચી શકાય છે. લદ્દાખ પોહચવા માટે દિલ્લી,મુંબઇ,શ્રીનગરઅને જમ્મુથી લદ્દાખ જવા માટે ફ્લાઇટ મળી રહે છે.

રેલ માર્ગ

જમ્મુતવી રેલ્વે સ્ટેશન સૌથી નજીક છે. લદ્દાખથી 708કિ.મી. દૂર આવેલ છે લદ્દાખજવા માટે સ્ટેશનજવા માટે ટેક્સી અને બસ ની સુવિધાઉપલબ્ધ છે.

સડક માર્ગ

લદ્દાખ જવા માટે બે હાયવે ની મદદથી  જય શકાય છે.પહેલા મનાલી લેહ હાયવેઅને શ્રીનગર-લેહ હાયવે આ હાયવેજૂનથી ઓક્ટોબર અને જુલાય થી નવેબર સુધી ખુલા રહે છે.શીયાળામાં બર્ફ વર્ષાને કારણે આ હાયવે બંધ કરી દેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.