Abtak Media Google News

અત્યાધુનિક પ્રોજેકટમાં વન બીએચકે અને ટુ બીએચકે ના પ૦૦ ફલેટસનું આયોજન: બુકીંગ માટે પડાપડી

રાજકોટમાં વૈદ્ય બીલ્ડીર્સ એલ.એલફ.પી. દ્વારા નવીન ટાવર્સ જે આજી રીવરફન્ટ, કબીર મંદીરની સામે, બરી પાર્ક પાસે ૧૫૦ ફુટ રીંગ રોડની અંદર પારેવડી ચોક પાસે આકાર લઇ રહ્યું છે. આ પ્રોજેકટમાં એક બીએચકે તથા બે બીએચકે ના પ૦૦ જેટલા ફલેટસનું ભુમિપુજન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં લોકો ફલેટ માટેની ઇન્કાવાયરી કરવા આવ્યા હતા. આ વૈદ્ય બિલ્ડર્સ દ્વારા તેમને યોગ્ય માહીતી આપવામાં આવી હતી. રાહુલ વૈદ્ય એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવીન ટાવર્સમાં અમે લોકો પ૦૦ ફલેટ મુકીએ છે. વન બીએચકે અને ટુ બીએચકે અને એ આર.એમ.સી. ની અંડર આવેછે. જેમા વન બીએચકે નો ભાવ સાત લાખ અને ટુ બેએચકેનો ભાવ અગિયાર લાખ છે. બન્નેમાં સો ટકા દસ્તાવેજ અને ર લાખ ૬૭ હજારની સબ સીડી આપવામાં આવે છે. અત્યારે આવાસ યોજનાના વન બેએચકે અને ટુ બીએચકે ના ભાવ છે અને કરતાં પણ અમારા ભાવ સબ સીડી બાદ કર્યા બાદ ઘટી જાય છે. જનરલ જે સુવિધાઓ આવતી હોય તે આપવામાં આવે છે. અમારી મુખ્ય ટારગેટ છે. નાના માણસો માટેની છે કે જે લોકો ભાડામાં રહેતા હોય ૫૦૦૦ થી ૭૦૦૦ ભાડુ ભરતા હોય એના કરતા અગર અહીયા ફલેટ લ્યો તો ભાડા કરતા ઓછામાં EMI   આવે છે. ગાર્ડન, પાકીંગ છે. એવી નોરમલ વ્યવસ્થા આપવામાં આવે છે.

Advertisement

Vlcsnap 2020 01 25 22H10M06S117

આજના દિવસ પુરતા અમારા આ રેટ છે કાલથી રેટ વધી જશે કુવાડવા રોડ સાતહનુમાન મંદીર પાછળ અને નવીન સોસાયટ બનાવી છે. આ અમારી બીજો પ્રોજેકટ છે. અમને ર૦૦ થી રપ૦ ઇન્કવાયરીઓ આવી ગઇ છે. અમે પ્રોજેકટ ચાલુ નથી કયાં ૪૦ ટકા જેટલું બુકીંગ છે.

રોનિકભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  અમારા દાદાજીના નામ ઉપરથી સાત વર્ષથી પ્રોજેકટ કરીએ છીએ. નવીન નગર નામની પ્રોજેકટ હતી અને હવે નવીન ટાવર એ બીજો પ્રોજેકટ છે. નવીનનગરમાં પણ સસ્તા દરે મકાનો હતા એ જ રીતે આ નવીન ટાવર  પ્રોજેકટ છે.

આમા એમ પ થી ૭ હજારના ભાડામાં પોતાનું ઘર વસાવી શકે છે. ભાડામાં દર વર્ષ પ ટકા નો વધારો આવે પરંતુ અહીં જે પહેલા હોય તેટલી જ ઇએમઆઇ રહે છે. અને જેમ વેલ્યુએશન વધે આમાં તમને સબસીડી પણ મળે છે. આવાસ યોજનામાં ટોકન ના ભાવે ફલેટ મળતા હોય ત્યારે આજુબાજુમાં કેવા લોકો આવે તે નકકીના હોય ગુજરાતમાં આવાસ યોજનાના ભાવમાં પહેલી વખત પ્રાઇવેટ કંપનીએ ફલેટ મુકયા છે. પાકીંગ કોમન પ્લોટ ગાર્ડન મળે છે. સ્ટેજ મળે છે સવારના સાત વાગ્યાથી કોઇ ઇન્કવાયરી આવી ગઇ છે. આજના દિવસે આ સસ્તી  રેટ છે. બની શકે છે કે આવનારા સમયમાં આ રેટ વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.