Abtak Media Google News

ઝેરી સાપોમાં કોબ્રા એ સૌથી વધુ ઝેરી સાપ છે. તે ૪ મીટર લાંબો હોઇ શકે છે. છંછેડાતાં જ તે તેનું માથું ઉંચકે છે, ફેણ ચડાવે છે અને દંશ મારે છે.

King Cobra Enygmatic Halcyon Wikipediaઆ સાપના એક જ વાર કરડવાથી હાથી જેવો હાથી પણ ચારેક કલાકમાં મરણ પામે છે. ભારતમાં પણ કિંગ કોબ્રા જોવા મલે છે જોકે ભારતના વધુ જંગલી વિસ્તાર અને અસમના અભયારણ્ય વિસ્તાર તથા દક્ષીણના ભાગોમાં જંગલોમાં જોવા મળે છે.

સામાન્ય રીતે કિંગ કોબ્રાએ નાના જીવો અને સસલા તથા અન્ય સાપોને પણ ખાય જાય છે તેને પ્રિય ખોરાકમાં સસલું અને ઉંદર ક્યારેક ખતરો લાગતા તે કોઈપણ જીવને કરડી સકે છે અને તેના ઝેરથી કોઈપણ જીવ મારી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.