Abtak Media Google News

જામકંડોરણા તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી. અને જામકંડોરણા તાલુકા સહકારી પ્રોસે. અને માર્કે. મંડળી લી. માં જયેશભાઈ રાદડિયા પ્રેરીત પેનલ બિનહરીફ

જામકંડોરણા તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી. અને જામકંડોરણા તાલુકા સહકારી પ્રોસે. મોર્કે. મં. લી. ની જાહેર થયેલ ચૂંટણીમાં જયેશભાઈ રાદડિયાની પેનલ બિનહરિફ થયેલ છે. આ ચૂંટણીમાં  જયેશભાઈ રાદડિયાએ પોતે ડિરેક્ટર પદે બિનહરફિ થયેલ જામકંડોરણા અને રાજકોટ જીલ્લામાં સ્વ. વિઠલભાઈ રાદડિયાનો સહકારી ક્ષેત્રમાં હંમેશા દબદબો રહેલ છે. જેમના પગલે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ સહકારી ક્ષેનું આગવું સુકાન લઈ પોતાની આગવી સુજ બુજના કારણે સૌ સહકારી આગેવાનોએ જયેશભાઈ રાદડિયાને ટોકો આપી આજે બિનહરીફ જાહેર થતા સહકારી આગેવાનોમાં આનંદની લાગણી  પ્રસરી છે.

જામકંડોરણા તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી. જયેશભાઈ વિઠલભાઈ રાદડિયા, ગોબરભાઈ જીવરાજભાઈ બોદર, વૃજલાલ કરશભાઈ સતાસીયા, ચીમનભાઈ ખીમજીભાઈ પાનસુરીયા, અનિરૂધસિંહ મજબુતસિંહ જાડેજા, લીલાધરભાઈ લવજીભાઈ ભંડેરી, વિજયદાન નવલદાન માવલ, ધિરજલાલ રતિલાલ હાંસલીયા, મનસુખભાઈ બાબુભાઈ પાંચાણી, જયંતિલાલ મોહનભાઈ પાનસુરીયા, શામજીભાઈ મેપાભાઈ દેસાઈ, જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ કથીરીયા, કિરીટસિંહ અભેસંગ જાડેજા, હંસરાજભાઈ નારણભાઈ પોશીયા, કમલેશભાઈ સોજીત્રા, મોહનભાઈ હરજીભાઈ કથીરીયા, ઘુસભાઈ રાઘવભાઈ દુધાત્રા ચૂંટાયા છે.

જ્યારે જામકંડોરણા તાલુકા સહકારી પ્રોસે. અને માર્કે. મં. લી. માં મણીભાઈ વિરાભાઈ બાલઘા, કાળુભાઈ દાનુભાઈ જાડેજા, બળવંતસંગ રતનસંગ જાડેજા, મનસુખભાઈ ટપુભાઈ વરસાણી, લલીતભાઈ વલ્લભભાઈ બાબરીયા, રમણીકભાઈ આણંદભાઈ પોંકીયા, ધિરજભાઈ ભવાનભાઈ રામોલીયા, ડુંગરભાઈ જીવાભાઈ અબકરીયા, રમેશભાઈ ગાંડુભાઈ રાબડીયા, ગોવિંદભાઈ ભાદાભાઈ અંટાળા, નિલેશભાઈ કાનજીભાઈ બાલધા ચૂંટાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.