Abtak Media Google News

હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની કામગીરી વવસ્થીત રીતે થઇ રહી છે ત્યારે સુરે્દ્રનગરના લીંબડી શહેરના એ.ડી. જાની રોડ પર વેપારીને મારમારી રિવોલ્વર બતાવી લૂંટ ચલાવી ત્રણ જેટલા અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા રોકડ સહીત અંદાજે રૂપિયા ૪ લાખની લૂંટ ચલાવવામાં આવી ભરતભાઇ ભગવાન ભાઈ પટેલ પોતે પોતાના ઍક્ટિવા પર અંદાજિત રકમ ૪ લાખ લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે ૩ જેટલા અજાણ્યા યુવક લીમડી શહેરની મધ્યમા આવેલ એ ડી જાની રોડ પર ભરતભાઇને ઉભા રાખીને રિવોલ્વર બતાવીને ૪ લાખ સેરવી લીધા હતાં ભરત ભાઈ પોતે  પાન -મસાલાના હોલસેલ તરીકે પોતાનો બિઝનેસ કરે છે વેપારી ઘેર  સ્કૂટર પર જઈ રહ્યા હતા તે દરમિયાન બન્યો બનાવ વેપારીને સામાન્ય ઈજાઓ પહોંચી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી સાથે ભરત ભાઈ એ લીમડી પોલીસ મથક મા જાણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.