દામનગર શહેર માં નગરપાલિકા કચેરી ખાતે પ્રાંત અધિકારી શ્રી અસારી ની અધ્યક્ષતા માં સેવાસેતુ યોજાયો સેવાસેતુ ને ખરા અર્થ માં આમ જનતા અને સરકાર વચ્ચે સેતુ બનાવતા સેવાસેતુ પ્રાંત ની તંત્ર ને તાકીદ દરેક કચેરી ના કર્મચારી ઓ ની ઉપસ્થિતિ માં નિયત નમૂના ફોર્મ દરખાસ્તો નું સરળીકરણ કરો ની સૂચના તાલુકા મામલતદાર મણાત સાહેબ નાયબ મામલતદાર બાવીસી ચીફ ઓફિસર ત્રિવેદી અને ગરણિયા નું સતત મોનિટરીગ રેવન્યુ જનસેવા સીટી સર્વે પોલીસ પશુપાલન પી જી વી સી એલ ગેસ અન્ન પુરવઠા આરોગ્ય શિક્ષણ માર્ગ પરિવહન આધાર માં અમૃત ચૂંટણી આવાસ કૃષિ વન પર્યાવરણ મહિલા અને બાળ વિકાસ આઈ સી ડી એસ સુપરવાઈઝર આંગણવાડી વર્કર હેલ્પર પિટિશન રાઇટર સ્ટેમ્પ વેન્ડર સહિત ની કચેરી ઓ ના અધિકારી ઓ દ્વારા સેવસેતુ માં સેવા માટે હાજરી જોવા મળી હતી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ ખાતે સવાર થી અરજદારો નો અવરીત પ્રવાહ શરૂ રહ્યો હતો સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ નગરપાલિકા પ્રમુખ સદસ્યો સહિત બહોળી સંખ્યા માં લોકો ની હાજરી માં સેવાસેતુ ને સુંદર સફળતા મળી હતી
Trending
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ: સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા કલેકટરનો આદેશ
- Samsung મલ્ટી-ફોલ્ડ સ્માર્ટફોન માર્કેટને હચમચાવા તૈયાર…
- અબડાસા : દિવ્યાંગ મહિલાઓ સન્માનભેર જીવી શકે તે હેતુથી સિલાઈ મશીન અર્પણ
- GPSC પરીક્ષા અંગે મોટી અપડેટ: 16 ફેબ્રુઆરીએ કોઈ નહીં હોય પરીક્ષા,જાણો નવી તારીખ
- વૈશ્વિક Crypto માર્કેટમાં અફરાતફરી…
- ‘પ્રેમનું પાનેતર’ સમુહલગ્નના સહિત સેવા પ્રકલ્પો મારા પિતાના આશિર્વાદનું ફળ: ધારાસભ્ય જયેશ રાદડીયા
- World Handwriting Day : કોમ્પ્યુટર અને કિ-બોર્ડે પેન પકડાવતા ભુલાવી દીધા
- સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક! પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે કર્યો આપ*ઘાત