Abtak Media Google News

૩૧ ૧૨ ૨૦૧૯ અંતિમ રાત સમગ્ર દેશમા નવા વર્ષના વધામણા માટે સોળે કલાએ સજીને નવોઢાની જેમ જગ મગ તી રાખવામાં આવી હતી અને ૧ ૧ ૨૦૨૦ ના પ્રભાતને ઉમંગભેર આવકારવા માટે દેશભરમાં અનેક વિધ જલસા ઓ અને આનંદના કાર્યક્રમોની ઉજવણી સાથે નવા વર્ષને વધાવવા માં આવ્યું છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માંન ધરાવતા ભારત અને ખાસ કરીને બીજી ટર્મ માટે સતા પર બિરાજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ૨૦૧૯ ના વર્ષ દરમિયાન દેશ માટે કરવામાં આવેલા નવા કાયદા અને આ યોજનાના અમલ માટે ૨૦૨૦ નું વર્ષ ભારત માટે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે આધુનિક ટેકનોલોજીના આવિષ્કાર અને અનેકવિધ ક્રાંતિકારી નિર્ણયોની સાથે સાથે ભારતના અર્થતંત્રને ૫ ટ્ટીલિયન અમેરિકન ડોલર મુકદ આપવાનું સરકારે જોઈએ નું સપનું અને તેનું પોગરામ કરવા માટે ૨૦૨૦ નુ વર્ષ ભારતના છતાં હસીનો માટે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે સાથે સાથે ભારતની પ્રજા રાજકારણ સેના ન્યાયતંત્ર અને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે જાણીતા મીડિયા માટે પણ બે હજાર વર્ષનું વસ ખૂબ જ મહત્વનું નિર્ણાયક અને કરેલા સંકલ્પ સિદ્ધ કરવાનું વર્ષ બની રહેશે એ વાત અલગ છે કે અત્યારે ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ખાસ કરીને એશિયન દેશોમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલેલી વેપાર યુદ્ધ જેવી પરિસ્થિતિ અને અમેરિકાની જગત જમાદારી ના કારણે ઈરાન જેવા તેલ ઉત્પાદક દેશો સામે આર્થિક પ્રતિબંધો ના ધમપછાડા ના કારણે ભારત જેવા વિકસિત દેશો માટે સસ્તા અને પરવડે તેવા ભાવથી ક્રૂડ ઓઈલ મેળવવાનું જરા અઘરું પડ્યું છે ભારત માટે તો ઈરાનના ક્રૂડ ઓઇલની સાથે સાથે કુદરતી ગેસના વ્યવહારો દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ખૂબ જ આવશ્યક છે ત્યારે અમેરિકાના આ પ્રતિબંધો ભારત માટે પ્રમાણમાં જરા મોટા સ્પીડ બ્રેકર જેવા બની રહ્યા છે બીજી તરફ ભારતની વૃદ્ધિદરની ધીરી રફતાર પણ પડકારજનક બની રહેશે રૂપિયાનો સતત ઘસારો ડોલરની મજબુતાઈ નિકાસ ધર્મ સુસ્તી અને આયાતનો બુધો વધવાથી ભારતને અનેક મોરચેએ પ્રકારની સ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આશા અમર છે અને જ્યાં  સંકલ્પ સિધ્ધી મન હોય તો માળવે જવાય તેવી સ્થિતિમાં ભારત અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર કરેલા સંકલ્પ સિદ્ધ કરવા માટે ગમે તે કરવા કટિબદ્ધ હોય તેવા  નારીયા વચ્ચે ભારત માટે ૨૦૨૦ નું વર્ષ કેટલાક પડકારો ને બાદ કરતા ખૂબ જ આશા નું વર્ષ બની રહેશે.૨૦૨૦ ના વર્ષની શ્રુતિમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૯ નું વર્ષ પડકાર જનક પ્રશ્નોના ઉકેલ માટેની પરીક્ષા જેવું બનાવીને માત્ર ૩૫ ટકા જ નહીં પરંતુ ડિસ્ટ્રીકશન માર્કે પાસ થવાનું શુ ભાગ્ય પ્રાપ્ત કર્યું છે ભારતના રાજકારણમાં દાયકાઓથી અણ ઉકેલ રહેલા મહત્વના પ્રશ્નો માં મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાક ના ફીલમ માંથી સદાકાળ મુક્તિ અયોધ્યામાં રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદનો સુખદ ઉકેલ લાવી ને રામ મંદિર નિર્માણ માટે કાનૂની રીતે ૨.૭૭ એક વિવાદિત જમીન હિન્દુ પક્ષકારોને સોંપીને મુસ્લિમ સમુદાયને પાંચ એકર જમીન મસ્જિદની આમિર માટે સોંપવાનો નિર્ણય સરકાર માટે ક્રેડીટ પોઈન્ટ બની રહ્યું છે આ ઉપરાંત કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી અને કાશ્મીરને સૌરાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં મેળવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે જે રીતે બંધારણીય કુનેહ વાપરીને જમ્મુ કાશ્મીર સ્વાયત્તા ખતમ કરીને અને લદાખ ને અલગ કેન્દ્રશાસિત પ્રદેશો જાહેર કરવાની જે મુદ્દે ભરી કામગીરી કરી છે તેના હવે સારા ફળ મેળવવાના દિવસો ૨૦૨૦ ના બની રહેશે

ભારતનો અર્થતંત્રનો વિસ્તાર ૫ મિલિયન અમેરિકન ડોલર સુધી લઈ જવાનું જે લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેના માટે ૨૦૨૦ નું વર્ષ ખૂબ જ ફળદાયી નિવડશે જોકે વૈશ્વિક આર્થિક મંદી ભારતની કુદરતી રીતે આવતી આફતોના કારણે ખેતીના વૃદ્ધિદરમાં આવેલો ઘટાડો બેરોજગારી ની સાથે સાથે કેટલીક સ્થાનિક સમસ્યાઓ અને અમેરિકા અને ચીન વચ્ચે થયેલા ફેરફારોના કારણે આવેલી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરીને આપણે બે હજાર વીસ વર્ષ અર્થતંત્ર અને પાંચ ખીલે અમેરિકન ડોલરનું આપવા માટે નિમિત્ત બનવાનું છે પ્રકારો ઘણા છે પરંતુ ૨૦૧૯ ના વર્ષમાં જે કાર્ય સિદ્ધ થઇ છે તે આ પડકારોને વધુ સરળ બનાવી દેશે તેમાં બેમત નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.