Abtak Media Google News

કૌન બનેગા કરોડપતિ સિઝન ૯ માં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મેરૂપરના સથવારા સમાજના યુવાનને ઝળકવાનો મોકો મળ્યો છે.

હળવદ તાલુકાના મેરૂપરના હડિયલ રૂપાભાઈ મનસુખભાઇ કોન બનેગા કરોડપતિ સીઝન ૯ માં હોટશીટ પર બેસી તારીખ.૬-૯-૨૦૧૭ અને ૭-૯-૨૦૧૭ માં કોન બનેગા કરોડપતિ માં ભાગ લઈ સથવારા સમાજ નું ગૌરવ વધાર્યું છે તેમની આ સિદ્ધિ બદલ ચોતરફથી અભિનંદન મળી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.