Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજી નાં જેતપુર રોડ પર નેશનલ હાઈવે પર આવેલ  ફારમસોન પ્લાસ્ટીક માં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા અને સટર તોડી ને અંદર જઈને અંદાજે રોકડ રકમ કોમ્યુટર સ્પેરપાર્ટ તથા અન્ય સામગ્રી તથા પ્રોપર્ટી ને નુકશાન પહોંચાડી ને પંચાસ  હજાર રૂપિયા નુકસાન થયાં નો અંદાજ હોય આજ કારખાનાં માં એકાદ વર્ષ પહેલાં પણ ચોરી થઈ હતી.

Advertisement

અને ગતરોજ મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા અને ચોરી ને અંજામ આપ્યો હતો આ ચોરી થયાં  ની ચોરી ની ધોરાજી પોલીસ મથકે જાણ કરાઈ હતી  આ સમગ્ર ઘટના સી સી ટીવી માં કેદ થઇ છે ત્યારે આ ચોરી નો ભેદ ઉકેલાય છે કે કેમ એ જોવાનું રહયું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.