Abtak Media Google News

મોરબીમાં છાત્રાલય રોડ પર ઘરની બહાર પાર્ક કરેલું બાઈક અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાની સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના છાત્રાલય રોડ પર આવેલ વિજયનગર રાધેક્રિષ્ના સ્કૂલ સામે રહેતા અરવિંદભાઈ શિવાભાઈ સરડવાએ તેમના ઘરની બહાર સ્પેલન્ડર પ્લસ બાઈક પાર્ક કરેલું હતું. જે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. આ અંગે અરવિંદભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલિસે તપાસ આદરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.