વર્ષ 2016ની  હિટ ફિલ્મો માં બાધી ફિલ્મ નું પણ નામ શામેલ છે. આ ફિલ્મ માં ટાઈગર શોફ અને શ્રધ્ધા કપૂર મુખ્ય ભૂમિકા માં હતા. આ ફિલ્મ માં ટાઈગર અને શ્રધ્ધા એ પોતાના સ્ટંડ બતાવ્યા હતા. ડાયરેક્ટર શબીર ખાનએ આ ફિલ્મ ડાયરેકટ કરી હતી. હવે આ ફિલ્મ ની સિકવલ બનવા જય રહી છે તેની સાથે જ ફિલ્મ માં ઘણા ફેરફાર કરવા માં આવ્યા છે. આ ફિલ્મ ની સિકવલ ને સાજિદ નાડીયાદવાલા ડાયરેક કરશે .

આ ફિલ્મ માં નું પોસ્ટર પણ રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ માં ટાઈગર મુખ્ય ભૂમિકા માં જોવા મળશે પરંતુ આ સિકવલ માં તેની સાથે શ્રધ્ધા કપૂર નહીં હોય. શ્રધ્ધા કપૂર ની જ્ગ્યા એ કૃતિ સેન ને લેવાનું વિચારી રહ્યા છે. આ પેહલા કૃતિ અને ટાઈગર હીરોપંતિ માં સાથે જોવા મળ્યા હતા આ જોડી દર્શકો માં ઘણી જ પોપુલર બની હતી . હવે જોવા નું કે કૃતિ ટાઈગર સાથે પાછી જોવા મળશે કે નહીં?..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.