Abtak Media Google News

સલમાન ખાન અને કેટરિના કૈફની નવી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’નું ટેલર ૨વિક પહેલાં રિલિઝ કરવામાં આવ્યુ હતું. જે રીતે ટ્રેલરની રાહ જોઈવાઈ હતી તે રીતે ખુબજ લોક પ્રિય રહ્યું હતું.અત્યાર સુધી, સોશિયલ મીડિયા પર આ ટ્રેલર પર લોકોનો પ્રતિભાવ શરૂ થયો છે.

ટેલરની વાત કરવામાં આવે તો આ ટેલર 45મિલિયન લોકોએ જોયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.