Abtak Media Google News

આજે અષાઢ સુદ અગિયારસથી મોળાકત વ્રતનો પ્રારંભ થયો છે. નાની બાળાઓ રોજ સવારે નાગલો-ચુંદડી ઘઉં-ચોખા લઈ ગોરમાનું જવારાઓનું પૂજન કરશે અને સારા પતિ માટે પ્રાર્થના કરે છે. મંદિરે અથવા ઘર આંગણે ભૂમિનું પૂજન કરી ચાસ પાડી અનાજ વાવે છે. પૂજમ સુધી ચાલનારા આ વ્રતમાં બાળકીઓ પાંચ દિવસ મોળુ ખાઈ એકટાણું કરે છે નવા વસ્ત્રો પહેરી સાહેલીઓ સાથે મંદિરે દર્શનાર્થે અને બાગબગીચામાં જાય છે.

Today-Pujan-Urchun-By-Young-Girls-At-The-Beginning-Of-Moksha-Vritta
today-pujan-urchun-by-young-girls-at-the-beginning-of-moksha-vritta
Today-Pujan-Urchun-By-Young-Girls-At-The-Beginning-Of-Moksha-Vritta
today-pujan-urchun-by-young-girls-at-the-beginning-of-moksha-vritta

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.