Abtak Media Google News

સ્ટેન લી આ નામ સાંભળતાની સાથે જ કોમિકનું ચિત્ર આંખની સામે તરી આવે છે.તેઓનો જન્મ 28 ડિસેમ્બર 1922 ન્યૂ યોર્કમાં થયો હતો તેમના માતાનું નામ સેલિયા હતું અને પિતાનું નામ જેક હતું. આ એક યહૂદી કુટુંબમાં જન્મ્યા હતા. સ્ટેન લી એક લેખક, અભિનેતા, નિર્માતા, પ્રકાશન, સંપાદક છે. તેમણે ઘણા સુપરહ્યુમન પર આધારિત ફિલ્મો બનાવ્યાં છે અને આ બધા ઉપરાંત કેટલાક પુસ્તકો, હાસ્ય પુસ્તકો અને નવલકથાઓની રચના કરી છે. તેમણે સ્પાઇડર મેન, ફેન્ટાસ્ટિક ફોર અને ઈનક્રેડિબલ હલ્ક જેવા સુપરહીરો, તેમજ ઘણી એવી કોમિક ની રચના કરી છે

https://www.instagram.com/p/BrqDE-WBGkc/

૧૨ નવેમ્બરના સમાચાર સાંભળીને તેમના ઘણા ચાહકોના દિલ તૂટ્યા છે એંડ ગેમનું ટ્રેલર વેબ પર આવ્યા પછી ચાહકો તેના વિષે અટકળોમાં મુંજાયેલ છે. થાનોસાએ પોતની આંગળી હતાવ્યા બાદ અને તેના સુપરહીરોનું ભવિષ્ય શું રાખ્યું છે અને ઇંફિનિટી વોરમાં બ્રમ્હાન્ડ અડધું રહ્યું છે તેવું બતાવવામાં આવ્યું છે આ બધી મુઝવણ ફિલ્મના રીલીઝમાં દૂર થશે.

https://www.instagram.com/p/Brigu3ABXGx/

કહી શકાય છે કે બધા વ્યકતી પોતાના જીવનમાં કઈક વસ્તુઓને પ્રેમ કરે છે. તેમનો તે પ્રેમ કોમિક પ્રત્યેનો હતો. તેઓ એ કહ્યું હતું કે તેમને યાદ નથી કે તેમણે કેટલું લખેલ છે. ફેન્ટાસ્ટિક ફોર, હલ્ક, સ્પાઈડર-મેન, આયર્ન મૅન અને અસંખ્ય બીજા કિરદારોને તેઓએ અન્ય લોકોના જીવનમાં લાવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.