Abtak Media Google News

પાચ રાજ્યની ચૂંટણીના નિર્ણય બાદ કોંગ્રેસ જીત પછી રાહુલ ગાંધી રાજ સ્થાનના સીએમ માટે  નિર્ણય લેશે.  આવતી કાલે રાજ્ય પાલ સાથે થયેલી મિટીગમાં કોય નિર્ણય લેવાયો નહતો.

Advertisement

જયપુરથી ગહલોટ અને સચિન પાઇલોટ દિલ્હી માટે રવાના થઈ ચૂક્યા છે. દિલ્લીમાં બંને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે જાણ કરી અનુસાર બંને નેતા ઓને મળ્યા પછીજ રાહુલ ગાંધી સીએમપદ માટે  નિર્ણય કરશે.

જયપુર થી આશોક ગહલોટ અને સચિન પયલોટ આજે દિલ્લી પહોચ્યા આજે રાહુલ ગાંધી સીએમ તરીકે નિર્ણય લેશે

રાજેસ્થાનના સીમ માટે આજે નિર્ણય લેવામાં આવશે કોંગ્રેસના વરિષ્ઠનેતા અશોક ગહલોત અને પાયલોટ દિલ્લી પોહચ્યા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.