Abtak Media Google News

તા. ૧૮..૨૦૨૩ બુધવાર

સંવંત ૨૦૭૯ પોષ વદ અગિયારસ ષટ્તિલા એકાદશી

નક્ષત્ર:અનુરાધા

યોગ: વૃદ્ધિ

કરણ: કૌલવ  

આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ વૃશ્ચિક ( ,) રહેશે.

મેષ (,,) : આજે આ રાશિના જાતકોનો દિવસ નજીકના ક્ષેત્રોમાં મધ્યમ રહે પરંતુ  દૂર દેશથી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.

વૃષભ (,,) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.

મિથુન (,,) :  આજે આ રાશિના જાતકોએ તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

કર્ક (,):પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્રથી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક  દિવસ

સિંહ (,): આજે આ રાશિના જાતકોને જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

કન્યા ( ,,): આજે આ રાશિના જાતકોના કાર્ય મિત્રોની મદદથી થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.

તુલા (,) :  તમારા સૌમ્ય વાણી વર્તનથી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે,  આગળ વધી શકો

વૃશ્ચિક (,) : નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

ધન (,,,): કામકાજમાં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી. મધ્યમ દિવસ.

મકર (,) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.

કુંભ ( ,,): વેપારીવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજીને ચાલવું.  

મીન (,,,): ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.