Abtak Media Google News

સાથ નિભાના સાથીયા

આવતીકાલે વેલેન્ટાઈન વીકમાં પ્રોમિસ ડે ઉજવાશે. બોલીવુડમાં પ્રોમિસને લગતા ઘણા બધા ટાઈટલ છે. જેમ કે, સજના સાથ નિભાના, સાથ નિભાના સાથીયા, મેરા સાથ કભી ના છોડના વિગેરે આમ તો લગ્નના ફેરા ફરતી વખતે સાત ફેરા એટલે સાત જન્મનું બંધન બંધાય જાય છે અને અગ્નિ સાક્ષીએ અપાયેલા વચન એટલે કે, પ્રોમિસનું મહત્વ છે. જો કે, વેલેન્ટાઈન વીક દરમિયાન પ્રોમિસ ડે પણ આવે છે.

Advertisement

એનો મતલબ એ છે કે, પ્રિયપાત્રને પ્રોમિસ એટલે કે, કોલ આપવાનો હોય છે કે, હું તારી સાથે બેવફાઈ નહીં કરૂ‚ અને આગળ જતાં તને મારી જીવનસાથી બનાવીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.