Abtak Media Google News

ફિમેલ રોબોટની સફળતા બાદ હવે કં૫નીએ આ વર્ષે બાયોનિક પેનિસ સાથે મેલ સેક્સ રોબોટ લોન્ચ કરશે. રિયલબોટિક્સના ફાઉન્ડર મેટ મેકમુલ્લેન કે જેમણે રોબોટ હાર્મની તૈયાર કરી હતી કે જે આર્ટિરિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે. એક એપ્લીકેશનની મદદથી યુઝર્સ રોબોટની સાથે જોડાઇ શકે છે જે તેમના સેક્સ સંબંધોને વધુ વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કરે છે. રોબોટ હાર્મની ગ્રાહક સાથે તેમની યૌન ઇચ્છાઓ જાણી તેમની સાથે વાત કરી તેને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. હાલમાં હર્મની રોબોટમાં ફિમલ વર્ઝન જ અવેલેબલ છે અને તેની અંદાજીત કિંમત ૩ લાખ ૪૬ હજાર છે. પરંતુ મેટ્ટ વિચારી રહ્યા છે કે મેલ વર્ઝનની ડિમાન્ડ માર્કેટમાં ઘણી છે.

Advertisement

આ અંગે મેટે જણાવ્યું હતું કે અમે રોબોટના મેલ વર્ઝન પર કામ કરી રહ્યા છીએ. અમે પુરુષ અને સ્ત્રી બંને માટે સમાન પ્લેટફોર્મ તૈયાર કરવા માંગીએ છીએ. મેટની કંપની કેલિફોર્નિયાના સેન ડિયગોમાં આવેલી છે.આ પહેલા તેણે જાહેર કર્યુ હતું કે તેમની પાસે મેલ સેક્સ રોબોટ બાયોનિક પેનિસ સાથે તૈયાર કરવામાં આવશે. એમને આશા છે કે પુરુષોની જેમ મહિલાઓને પણ સંતોષ આપવા આ સેક્સ રોબોટ બનાવવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.