Abtak Media Google News

જીલ્લાના પાંચ ધારાસભ્યો તેમજ વિપક્ષ નેતા સહિતના કોંગી અગ્રણીઓ ઉ૫સ્થિત રહેશે

દામનગર અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે આયોજિત ખેડૂત મહાસંમેલન દામનગર નારણગઢ ઢસા રોડ  મુરલીધર કોટન ખાતે મહા ખેડૂત સંમેલન જિલ્લા ના પાંચ ધારા સભ્ય શ્રી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી અમરેલી સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય  અમરીશભાઈ ડેર લાઠી બાબરા દામનગર ના વિરજીભાઈ ઠૂંમર ધારી બગસરા ના જે વી કાકડીયા સહિત અમરેલી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો ના પ્રમુખ ઉપ પ્રમુખ વિવિધ સમિતિ ઓ ના ચેરમેન શ્રી ઓ સંગઠન મોરચા સેલ ના હોદેદારો જિલ્લા ભર ના કોંગ્રેસી કાર્યકરો ગ્રામ્ય વિસ્તારોના સરપંચ શ્રી ઓ ની ઉપસ્થિતિ માં ગુજરાત કિસાન સેલ ના વિસાવદર ના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા સહિત ગુજરાત ભર માં થી અનેકો કિસાન અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત મહાસંમેલન યોજાશે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા ના મુરલીધર કોટન જીન ખાતે દસ હજાર કરતા વધુ ખેડતો આ સંમેલન માં  ભાગ લેવા ના હોય જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન ની ઉત્તમોત્તમ તૈયારી ચાલી રહી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.