Abtak Media Google News

શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસે ટ્રેકટર અને ટાટા-૪૦૭ અથડાતા સજાર્યેલા અકસ્માતમાં ટ્રેકટર બીઆરટીએસની રેલીંગ તોડી નાખી હતી.Dsc 0504અકસ્માત સર્જી બંને વાહન ચાલકો ભાગી જતા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પ્રસ્તૃત તસવીરમાં અકસ્માત સર્જના ટ્રેકટર અને ટાટા-૪૦૭ અને તુટેલી રેલીંગ નજરે પડે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.