Abtak Media Google News

શિયાળાની સિઝનમાં તમે ટ્રેન્ડી કપડા પહેરી શકતા નથી કેમ કે સ્ટેટ વિયર તો પહેરા જ પડે છે પરંતુ અવનવી ફેશનના ટ્રેન્ડી પહેરવેશ સ્વેટર અવનવી ફેશનના ટ્રેન્ડી પહેરવેશ સ્વેટર જેકેટથી પણ તમે સ્ટાઇલિશ દેખાશો.

Advertisement

શિયાળાની સીઝનમાં બ્રાઇટ કલર સૌથી વધુ આકર્ષક હોય છે માટે તમે બ્લેક, ગ્રે, બ્લુ, લાઇમ ગ્રીન, ઓરેંજ જેવા કલરનો ઉ૫યોગ કરી શકો છો. આ સાથે જ શિયાળામાં તમે કંઇક અલગ દેખાવા માંગતા હોય તો તમે વેલ્વેટ પણ ટ્રાય કરી શકો છો જે તમને એકદમ યુનિક લૂક આપશે.

જેકેટ સાથે તમે ટ્રેન્ડી સ્કાર્ફ, શ્રર્ગની જેમ, ફ્રન્ટ બેલ્ટેડ, વ્રેપ નેક લૂપની જેવી મેક કરી શકો છો તે તમને એકદમ સ્ટાઇલિશ લુક આપશે. શિયાળામાં બુટથી તમે યુનિક લુક મેળવી શકો છો.

આ સીઝનમાં હટકે લગવા માટે બુટની સાથે શોર્ટ ડ્રેસ પણ પહેરી શકો છો અથવા એન્કલ લેન્થ, મિડ લેન્થ અથવા ફાઇ-વાઇ બુટ પણ પહેરી શકો છો. આ વિન્ટરમાં લેધર જેકેટ ખૂબ જ ટ્રેન્ડીંગ રહ્યું છે તેને તમે ટર્ટલ અને નેક સ્વેટરની સાથે લેધર જેકેટ પણ ટ્રાય કરી શકો આ ઉપરાંત વુલન કેપ પણ ટ્રાય કરી શકો આ ઉપરાંત વુલન કેપ પણ સ્ટાઇલિશ લુક આપે છે તમે તમારા સ્ટાફને કેપના કલર સાથે મેચ કરી શકો છો અથવા કેપને શુઝ સાથે પણ મેચ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.