Abtak Media Google News

જૂનાગઢ તરફથી એક્ટીવા ચાલકને ચેક કરતા તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૭૫૦ એમ.એલ. માપ ની બોટલ મેક્ડોવેલ્સ  વ્હિસ્કી બોટલ  નંગ- ૯  કિમત.રૂા. ૨૭૦૦/- તથા એક્ટીવા મો સા કી રુ ૧૫,૦૦૦/-  મુદામાલ મળી *કુલ  રૂ.  ૧૭,૭૦૦/-* નો મુદામાલ મળી આવતા કબ્જે કરેલ છે નીચે મુજબનાં આરોપી પકડીપાડેલ છે

(૧) કપીલ ઉર્ફે ટીવૂ દયારામ નીમાવત  (૨) નીખીલ બળવંતભાઈ ગોસાઈ રે જેતપૂરને પકડી પાડેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.