Abtak Media Google News

શહેરમાં અત્યાર સુધી માસ્ક ન પહેરનારાઓ ૮,૦૯૯ દંડાયા: રૂ. ૧૬ લાખનો દંડ વસુલાયો

જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર દ્વારા માસ્ક સંબંધે વિશેષ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને શહેરમાં માસ્ક પહેર્યા વિના નિકળનારા લોકો પાસેી પ્રમ વખત પાંચસો રૂપિયાનો દંડ વસૂલાશે, જ્યારે બીજી વખત સાડા સાતસો રૂપિયાના દંડની વસૂલાત શે. જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં  માસ્ક નહીં પહેરનારા તેમજ અન્ય નિયમોનો ભંગ કરનારા આઠ હજાર લોકો પાસેી રુ.૧૬ લાખ ની વસુલાત કરી લેવામાં આવી છે.

Advertisement

જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જાય છે, અને અસંખ્ય લોકો માસ્ક પહેર્યા વિના નીકળતા હોય છે. જેી જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર સતિષ પટેલ દ્વારા આજે વિશેષ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો પાસેી ૨૦૦ રૂપિયા ને બદલે પાંચસો રૂપિયાનો દંડ પ્રમ વખત વસૂલ કરવામાં આવશે, ત્યાર પછી પણ જો નિયમ ભંગ કરશે તો તેવા લોકો પાસેી રૂપિયા ૭૫૦ નો દંડ વસૂલ કરવામાં આવશે. જે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, અને જામનગર મહાનગરપાલિકાના એસ એસ આઈ સહિતની ટુકડી આ કામગીરી હા ધરશે, જેમાં જરૂર પડ્યે પોલીસ તંત્રને પણ મદદ લેવામાં આવશે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર જ જાહેરમાં થૂકનારા અને માસ્ક નહીં પહેરનારા લોકો સામે ૮૦૯૯ કેસ કરવામાં આવ્યા છે, અને તેઓ પાસેી ૧૬ લાખ થી વધુ દંડની વસૂલાત કરવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર ૧૦૩૦, માસ્ક નહીં પહેરનારા ૧૮૬૩ જાહેરમાં થૂકનારા ૧૮૯ લોકો અને સેનીટાઇઝર નો ઉપયોગ નહીં કરનારા ૧૭ વેપારીઓ દંડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.