Abtak Media Google News

રાજકોટ પ્રથમ વખત મહિલાઓ વિરૂધ્ધ એન્ટીલેન્ડ ગ્રેબિંગનો નોંધાતો ગુનો: મામાએ દાખવેલી ભલમનસાઈ ભારે પડી !!

પ્રથમ વખત રાજકોટમાં બે મહિલાઓ સામે નવા બનેલા એન્ટી લેન્ડ ગ્રેનિંગ હેઠળ ગુનો નોંધાયો છે. રેસકોર્સ રીંગરોડ પરના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સાતમાં માળે બ્લોક નં. ૭૧માં રહેતા અરવિંદભાઈ ન્યાલચંદભાઈ મહેતાએ પોતાની બે ભાણેજ હિના દીપકભાઈ છનીયારા (રહે. હાલ શાસ્ત્રીનગર, અજમેરા) અને અમિતાબેન શૈલેષભાઈ પારેખ (રહે. સાગર એપાર્ટમેન્ટ, શ્યામલ ચાર રસ્તા, અમદાવાદ) વિરુદ્ધ પોતાનું વાણિયાવાડીમાં આવેલું મકાન પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ભક્તિનગર પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા એન્ટિ લેન્ડ એકટ હઠળ ગુનો દાખલ કર્યો છે.

Advertisement

ફરિયાદી અરવિંદભાઈ (ઉ.વ.૮૧) રને પોલીસને જણાવ્યું કે, તેમણે રેડીયો સર્વિસીસનો અભ્યાસ કર્યો છે. અગાઉ ગરેડીયા કુવા રોડ પર મશીનરીની દુકાન ધરાવતા હતા. ૦૧દથી નિવૃત્ત જીવન ગાળે છે, તેમને સાત બહેનમને ગમે ભાઈ ઓ છે . પણ૧૯૬૪ની સાલમાં આફ્રિકા રહેતા બનેવી અનિલભાઈમહેતાનું અવસાન થતાં તેમના બહેન મંજુબેને ત્રણ પુત્રી અને બે પુત્રો સાથે રાજકોટ રહેવા આવી ગયા હતા,દસેક વર્ષ સુમી તેમના જૂના મકાન મલાદ પ્લોટમાં રહ્યા હતા, ’૧૯૭૪ની સાલ માં તેમના પિતાએ કહ્યું કે, પ્રફલાદ પ્લોટનું મકાનમાં હવે બધા પરિવારના સભ્યોનો સમાવેશ થતો નથી, જેથી

માનવતાના ધોરણે બહેન મંજુબેનને વાણિયાવાડીવાળું મકાન કે જે તેમણે ૧૯૯૭ની સાલમાં ખરીદ કર્યું હતું, તેમાં રહેવાની મંજૂરી આપવી જેથી  મંજુબેન અને તેમના સંતાનોને વાણિયાવાડી વાળું મકાન ઉપયોગ કરવા માટે આપ્યું હતું.તે મકાનમાં રહેવા ગયા બાદભાઇ બહેન મંજુબેનનું અવસાન થવું. હતું, ત્યારબીઉં ભાજી ચેતન, મિલન, કલ્પના, અમિતા અને હિના તે મકાનમાં રહેતા હતા. મોટા ભાણેજ ચેતનને લગ્ન કરી લેતા પરિવાર સાથે ચંદ્રપાર્કમાં રહેવા જતો રહ્યો હતો. આ પછી તેમની ત્રણેય ભાણે ના પણ લગ્ન થઈ ગયો હતો. છેલ્લે ભાનેજમિલનલન થતાં ન હોવાથી મકાન માં એકલા રહેતા હતા  તેનું પણ અવસાન થતાં તેની અંતિમવિધી બાદ  હિના અને અમિતાએ વાણિયાવાડી ના મકાનમાં તાળું મારી દીધું હતું. એટલું જ નહીં ફોન કરી ચાવી માગતા એમ કહ્યું કે મકાન તમે ભૂલી જવ, ચાવી તમને આપવાની નથી, જેમ બને તેમ જલદી  અમને દસ્તાવેજ કરી દો, નહીંતર સારાવટ નહીં રહે તેવી ફોન પર ધમકી આપી હતી  થો સમય પહેલાં ભાણેજ અમિતા તેમના ધરે આવી હતી અને વાલિયાવાડીવાળા મકાનનો દસ્તાવેજ છે નહી કરી આપો તો ચંટિયા ભાંગી નાખશું તેવી ધમકી આપી હતી આ ઉપરાંત હિના પણ અવાર-નવાર દસ્તાવેજ કરી આપવા દબાણ કરી મા ક-ધમકી નાપતી હતી .જૂન-૨૦૨૦માં  હિનાએ  રાજકોટ આવી ને મના ચોકીદારની હાજરીમાં તો દસ્તાવેજ નકરી આપો તો મકાનમાં પગ મુકવા ન દઉં, ખબર પાડી. દઈશ તેવી ધમકી આપી હતી. જેથી કંટાળીને આખરે પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે આજે ગુનો દાખલ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.