Abtak Media Google News

કોચ્ચિ સ્થિત નેવીના બેસમાં ગુરૂવારે સવારે દુર્ઘટના ઘટતાં બે જવાનનાં મોત નિપજ્યાં છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે એક એરક્રાફ્ટનું હેંગર નેવીના બેસ પર પડ્યું હતું. આ મામલે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યાં છે. અધિકારીઓએ આ ઘટનાની વધુ જાણકારી આપવાનું હાલ પૂરતું ટાળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.