Abtak Media Google News

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના આજે દ્વિતીય દિને અઘ્યક્ષ બાબુભાઇ જમનાદાસ પટેલે માં ઉમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બાબુભાઇ પટેલની  સાથે રાજકોટના મનીષભાઇ ચાંગેલા પણ જોડાયા હતા. અને દર્શન પુજન કર્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.