Abtak Media Google News

ઉનાના નાલીયા માંડવી ગામના દરીયાઇ બીચ પર જંગલમાં આગ લાગતા દિવ તથા ઉનાના ફાયર ફાઇટરના ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બીચ પર દરીયાઇ રેતી હોવાથી ફાયર ફાઇટરને આગ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. આગ લાગતા જંગલ ખાતુ ઘટના સ્થળ પર પહોચ્યું હતું. દરીયાઇ બીચ પર આગ એક કીલોમીટરમાં ફેલાઇ હતી આગ લાગવાનું કારણ અંકબંધ હોવાથી લોકો અનેક ચર્ચાનો થવા લાગી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.