Abtak Media Google News

૧૭મી ઓગસ્ટના રોજ ઉપલેટાની એ.આર.ઘોડાસરા સ્કૂલમાં ઓળી અને રુબેલાના રસીકરણ કેમ્પનું આયોજન કરેલ. જેમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. તેમાં કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ આડ અસર કે મુશ્કેલી થયેલ નથી. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ સહકાર આપ્યો તે બદલ આભાર માનીએ છીએ. આ કેમ્પને સફળ બનાવવા ઘોડારા સ્કૂલના પ્રમુખ પ્રવિણભાઈ દલસાણીયા, નાનજીભાઈ કરડાણી અને તમામ સ્ટાફ સભ્યોએ જહેમત ઉઠાવી તે બદલ આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.