Abtak Media Google News

 વડોદરા સમાચાર

સાવલી તાલુકાના લામડાપુરા ગામે ખાનગી કંપનીમાં ભીષણ  આગ લાગી છે . મારુતિ કેમિકલ્સ નામની ખાનગી કંપનીમાં આગ લાગી છે . કેમિકલના બોઇલર ફાટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે . આજુબાજુની કંપનીમાં આગ લાગે તેવી શક્યતા છે . Screenshot 14 પાંચ જેટલા બ્લાસ્ટો બોઇલર માંથી થયા હતા . ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા . આગની ગંભીરતાને લઈને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે . Screenshot 13 મંજુસર જી.આઇ.ડી.સી ના ફાયર ફાઈટરઓ તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી . આગની ઘટના જોવા લોક ટોડા ઉમટી પડ્યા હતા .હાલ માત્ર બે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે છે .

સોલંકી બળદેવસિંહ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.