Abtak Media Google News

વેરાવળ પાટણ પાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન સૂયાણી અને ઉપપ્રમુખ તરીકે કિશોર સામાણી બહુમતી થી વરણી થઈ

ભાજપ સાશીત વેરાવળ નગરપાલિકા ના અઢી વર્ષ ની પુરુષ પ્રમુખ ની ટર્મ પુરી થતાં યોજાઈ ચૂંટણી યોજાય હતી અને તેમાં કોઈ વિવાદ વિના બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચુટણી સમાપ્ત થઈ છે.

આ ચૂંટણી વેરાવલ પ્રાંત અધિકારી પ્રદીપસિંહ રાઠોડ ની અધ્યક્ષતા માં યોજાઈ હતી.

આગામી અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ તરીકે ખારવા સમાજ ના મંજુલાબેન સૂયાણી ની પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ પડે લોહાણા સમાજ ના કિશોરભાઈ સામાણી ની બહુમતી એ વરણી.

જેથી હાલ ભાજપે સતા જાળવી રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.