Abtak Media Google News

વડોદરાના ધારાસભ્ય સીમા મોહિલે અબતક સાથે વાતચીત કરતા તેવો એ જણાવ્યું હતું કે આ વાઇબ્રન્ટ ગુજરાતના ઉદ્યોગકારો માટે ખુબજ મહત્વનું રહેશે.

અનેક MOU જે થવાના છે તેના થી ગુજરાતના વિકાસને વેગ મળશે. અને અનેક પ્રોજેક્ટથી ગુજરાતની શાખ અન્ય દેશોમાં ઉભી થશે જે માટે આ શ્રેય પ્રધાનમંત્રીના શિરે જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.