Abtak Media Google News

રૂપાણી સરકારમાં પાંચ વર્ષ પૂર્ણ થવા બદલ રાજ્યમાં શેર અલગ-અલગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યાંરે આજ રોજ શહેરી જનસુખાકારી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

વિપક્ષ દ્વારા કોઈપણ મુદ્દે સરકારના વિરોધ કરવામાં આવતો હોય છે. શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી રાજકોટમાં પણ કરવામાં આવી રહી છે જેની સામે કોંગ્રેસે પોતાનુ વિરોધ પ્રદર્શન જાહેર કર્યૂ છે.

Img 20210808 Wa0023

 

શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન અધિકાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવમાં આવ્યા હતા. સૂત્રોચાર સાથે સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.