Abtak Media Google News

ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિ.હિ.પ. પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા બાળકો માટે રંગપૂરણી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ તા.૧૧ના સવારે ૧૦ થી ૧૧.૩૦ દરમ્યાન શહેરના ૪ અલગ અલગ સ્થળો જેમાં સેન્ટ ગાર્ગી સ્કુલ વિઝન ઈગ્લીશ મીડીયમ સ્કુલ, ચાણકય વિદ્યાલય અને ઓમ વિદ્યાલય ખાતે આ હરિફાઈ યોજાઈ ગઈ. જેમાં ભગવાન કૃષ્ણના જીવન પર આધારિત અલગ અલગ પ્રસંગોને આવરી લેતા તૈયાર ચિત્રો બાળકોને રંગ પૂરવા માટે આપવામાં આવ્યા હતા. જેમાં ૧ થી ૭ ધોરણ સુધીનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા બાળકોને આજે ગોપી કિશન સ્પર્ધાનાં સમયે ઈનામ વિતરણ કરવામાં આવશે.

Advertisement

આ હરીફાઈમાં પ્રથમ ક્રમે ઝાલાવાડીયા કાવ્યા, પિત્રોડા રીશી, નાવીયાણી ખુશી, ભીમાણી, પ્રાપ્તી, ગુંદણીયા, તમન્ના ધાંધીયા વિશ્ર્વા, સિતાપરા માનસી જયારે દ્વિતિય ક્રમે ડાભી રીયાન્સી, કેરાળીયા હેત, મીશ્રા શિવાંશ, રાણપરીયા હર્ષ, સેનમા ભૂમિ, મીશ્રા શિવાંગી, મીશ્રા માનસી, વ્યાસ દેવાંગી તથા તૃતીય ક્રમે ડાભી ભાર્ગવ, ડાભી હર્ષિત ગૌતમ અનુરાધા, લીંબાસીયા, સૃષ્ટિ કાલરીયા જાનકી નાવીયાણી, યશસ્વી, મકવાણા, શીવાંગી સોલંકી પાર્થ ઉપરાંત પ્રોત્સાહન ઈનામો પણ જાહેર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.